Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપના યુવા મોરચા અને નેચરલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરાયુ

અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું

X

ભાજપ યુવા મોરચા તેમજ નેચરલ ફાઉન્ડેશન દ્વારા અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story