ભરૂચભરૂચ : ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે “મતદાતા ચેતના અભિયાન”નો પ્રારંભ કરાયો… ભરૂચ શહેરની જે.પી.કોલેજ નજીક ભાજપ જિલ્લા યુવા મોરચા દ્વારા મતદાન ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Aug 2023 15:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. By Connect Gujarat 03 Jul 2023 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીનો બલિદાન દિવસ, તલોદ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Jun 2023 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:ભાજપના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન,મોદી સરકારના 9 વર્ષની ઉજવણી મોદી સરકારના 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભાજપના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 20 Jun 2023 13:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવ વર્ષ સુશાસનના અભિયાન અંતર્ગત ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 19 Jun 2023 15:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપના યુવા મોરચા અને નેચરલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરાયુ અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું By Connect Gujarat 14 Jan 2023 17:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન યોજાય ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો By Connect Gujarat 12 Jan 2023 13:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિજય વિશ્વાસ સંમેલન યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો 15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. By Connect Gujarat 29 Nov 2022 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમહાસંપર્ક અભિયાન અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચાએ બાઇક રેલી યોજી By Connect Gujarat 12 Nov 2022 20:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn