ભરૂચ : કરૂણા અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા સેવાયજ્ઞ
ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા
ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે
પક્ષી પ્રેમીઓ માટે અહીં એક નહીં પરંતુ એવી અનેક જગ્યાઓ છે જે સ્વર્ગથી ઓછી નથી લાગતી. એવિયન પ્રજાતિઓની વિશાળ શ્રેણી અહીં જોઈ શકાય છે
અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું