New Update
/connect-gujarat/media/post_banners/174aa05648242e92bf2cfe0ebdc87648dccd54ec1a151155cb5df625284d77fa.jpg)
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પુણ્ય પર્વ મકરસક્રાંતિ નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.ભરુચ સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સદર કાર્યક્રમમાં બન્ને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા...