ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું