ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન,રક્તદાતાઓએ કર્યું રક્તદાન

New Update
ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન,રક્તદાતાઓએ કર્યું રક્તદાન

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

ભરૂચમાં કાર્યરત ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવા ભાવનાથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સોસાયટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories