ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતેથી જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો MLA રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ-1 ડાયાબીટીસ- જુવેનાઈલ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ-1 ડાયાબીટીસ- જુવેનાઈલ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીયો રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલીયો રસીના 2 ટીપાં પીવડાવવામાં આવ્યા
પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા
ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.જ્યાં કોઈ પણ પરીસ્થીતીને પહોંચી વળવા હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી
ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો
ભરૂચ મોહસીને આઝમ મિશન દ્વારા સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે દર્દીઓને 160 જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.