Connect Gujarat
ભરૂચ

ભરૂચ: PM મોદી પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા થયા ભાવુક, જુઓ વિડીયો.

ઉત્કર્ષ સમારોહમાં પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા પી.એમ.મોદી ભાવુક થઇ ગયા હતા

X

ભરૂચમાં યોજાયેલ ઉત્કર્ષ સમારોહમાં પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા પી.એમ.મોદી ભાવુક થઇ ગયા હતા અને થોડી ક્ષણ માટે કંઈ બોલી પણ શક્યા ન હતા

ભરૂચમાં પી.એમ.મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પી.એમ.મોદીએ 3 જેટલા લાભાર્થીઓ સાથે વાત કરી હતી. વાગરાના પ્રજ્ઞાચક્ષુ લાભાર્થી ઐયુબ પટેલ સાથે મોદી વાત કરી રહ્યા હતા એ દરમ્યાન તેમની દીકરી સાથે પણ તેઓએ સંવાદ કર્યો હતો. દીકરી આલિયા વાત કરી રહી હતી એ દરમ્યાન મોદી ભાવુક થઇ ગયા હતા અને થોડી ક્ષણો માટે કઈ બોલી પણ શક્યા ન હતા. જુઓ ઐયુબ પટેલ અને તેમની દીકરી સાથે પી.એમ.મોદીની વાતચીત

Next Story