ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સરકારી અધિકારી-કર્મચારીઓએ અવશ્ય રક્તદાનના શપથ ગ્રહણ કર્યા
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષ સ્થાને, વહિવટી અધિકારી, કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.