ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયુ
જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટારથી શિવખુડી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટારથી શિવખુડી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળા એ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે.
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી
ભરૂચના જંબુસરમાં જરૂરિયાત મંદદર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત છે
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે.
અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે.