અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે લોખંડના સળિયાના શંકાસ્પદ જથ્થા સાથે 5 ઇસમોની કરી અટકાયત, રૂ.23 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-એમ.એચ.18.બી.જી.5566માં લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે.