ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો…
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.
ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું.
અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે
વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.