દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો
દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,726 ઘટીને ₹1,23,907 પ્રતિ 10 ગ્રામ થયો.
દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,726 ઘટીને ₹1,23,907 પ્રતિ 10 ગ્રામ થયો.
બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોના અહેવાલો દર્શાવે છે કે આ વર્ષે ધનતેરસ અને દિવાળી પહેલા પણ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વોર વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.