Connect Gujarat
બિઝનેસ

શેર બજાર : સેન્સેક્સ ઊંચા સ્તરે ખૂલ્યા બાદ શરૂઆતના વેપારમાં 52 પોઈન્ટમાં ઘટાડો..!

શેર બજાર : સેન્સેક્સ ઊંચા સ્તરે ખૂલ્યા બાદ શરૂઆતના વેપારમાં 52 પોઈન્ટમાં ઘટાડો..!
X

ભારતીય શેરબજારમાં બુધવારના સત્રમાં કારોબારની શરૂઆત તેજીથી થઈ હતી. સેન્સેક્સ 216.07 પોઈન્ટ વધીને 65,436.10 પર અને નિફ્ટી 53.75 પોઈન્ટના વધારા સાથે 19,450.20 પર ખુલ્યો હતો. બજાર આ ગતિને વધુ સમય સુધી જાળવી શક્યું નથી.

સવારે 10 વાગ્યે બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. નિફ્ટી 11 પોઈન્ટ ઘટીને 19,384 પર અને સેન્સેક્સ 52 પોઈન્ટ ઘટીને 65,175 પર હતો. ઓટો, ફિનસર્વિસિસ, ફાર્મા, એફએમસીજી અને એનર્જી ઇન્ડેક્સ આજે બજારમાં લાલ નિશાનમાં ટ્રેડ થશે. આઈટી, મેટલ, રિયલ્ટી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Next Story