Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 1017 અંક ઘટ્યો, નિફ્ટી 16201 પર બંધ

ભારતીય શેરબજાર આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો.

સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 1017 અંક ઘટ્યો, નિફ્ટી 16201 પર બંધ
X

ભારતીય શેરબજાર આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 276 અંક ઘટી 16201 પર બંધ રહ્યો હતો.સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા.

કોટક મહિન્દ્રા 3.96 ટકા ઘટીને 1792.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ 3.90 ટકા ઘટીને 5667.85 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. એશિયન પેઈન્ટ્સ 0.78 ટકા વધીને 2708.75 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.62 ટકા વધીને 4353.00 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 428 અંક વધી 55320 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 122 અંક વધીને 16478 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.00 ટકા વધીને 4326.10 પર બંધ રહ્યો હતો.

Next Story