🔴 Breaking
ભરૂચ: વોર્ડ નંબર-1ના રહીશોનો કોર્પોરેટર સામે રોષ, પ્રાથમિક સુવિધાઓના અભાવે પાલિકા પ્રમુખને રજૂઆતભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ, 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ યોજાશેસુરત :  શીતલ રેસ્ટોરન્ટની બેદરકારી બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તુટી પડ્યુંભાવનગર : ડુપ્લિકેટ દારૂ પીવાથી બે યુવકોના નિપજ્યા કરૂણ મોત,17થી વધુ લોકોની તબિયત લથડતા તંત્રમાં દોડધામભરૂચ અંકલેશ્વરમાં આજે શીતળા સાતમના પર્વની ઉજવણી, મહિલાઓએ પૂજન કરી ટાઢુ ભોજન આરોગ્યુભરૂચ: વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડી પાંજરે પુરાય, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ ભરૂચ: બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાવી જનાર યુવકની જંબુસર પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર: ભડકોદ્રામાં શિવ એકતા ગ્રુપ દ્વારા અનાજની 200 કીટનું વિતરણ કરાયુભરૂચ: વોર્ડ નંબર-1ના રહીશોનો કોર્પોરેટર સામે રોષ, પ્રાથમિક સુવિધાઓના અભાવે પાલિકા પ્રમુખને રજૂઆતભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ, 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ યોજાશેસુરત :  શીતલ રેસ્ટોરન્ટની બેદરકારી બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તુટી પડ્યુંભાવનગર : ડુપ્લિકેટ દારૂ પીવાથી બે યુવકોના નિપજ્યા કરૂણ મોત,17થી વધુ લોકોની તબિયત લથડતા તંત્રમાં દોડધામભરૂચ અંકલેશ્વરમાં આજે શીતળા સાતમના પર્વની ઉજવણી, મહિલાઓએ પૂજન કરી ટાઢુ ભોજન આરોગ્યુભરૂચ: વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડી પાંજરે પુરાય, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ ભરૂચ: બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાવી જનાર યુવકની જંબુસર પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર: ભડકોદ્રામાં શિવ એકતા ગ્રુપ દ્વારા અનાજની 200 કીટનું વિતરણ કરાયુ

આરોગ્ય

દેવભૂમિ દ્વારકા : પૂનમબેન માડમના હસ્તે 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું

May 3, 2021 1 min read

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટર ઓકસિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ…

દાહોદ : કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, 17 વર્ષથી બંધ અંજુમન હોસ્પિટલ ફરી કાર્યરત થશે

May 3, 2021 1 min read

દાહોદ શહેર અને જિલ્લા માં કોરોના ના કેસ વધતાં હોસ્પિટલો હાઉસફુલ થઈ છે ત્યારે 17વર્ષ થી બંધ પડેલ…

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર નવા કેસ, 3417 લોકોનાં મોત

May 3, 2021 1 min read

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જીવલેણ બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…

ભરૂચ : કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારોમાં પણ ઊભા રહીને લીધી રસી

May 1, 2021 1 min read

ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓને રસીકરણ અભિયાનમાં આવરી લીધાં છે, ત્યારે ભરૂચ…

આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે, CM વિજય રૂપાણીએ કરી જાહેરાત

Apr 30, 2021 1 min read

ગુજરાતમાં આવતીકાલથી 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે મુખ્ય મંત્રી વિજય…

ભરૂચ : માનવ સેવાયજ્ઞ સંસ્થાનું અનોખુ “સેવાયજ્ઞ”, જીવન રક્ષક જડીબુટ્ટી મીથીલીન બ્લુનું કર્યું નિઃશુલ્ક વિતરણ

Apr 29, 2021 1 min read

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા લોકોને કોવિગાર્ડ મીથીલીન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત ઔષધી કોવિગાર્ડ મીથીલીન…

દેવભુમિ દ્વારકા : ઓકિસજનની અછત નિવારવા તંત્રની નવી પહેલ, 24 કલાક મળશે ઓકિસજન

Apr 27, 2021 1 min read

કોરોનાની બીજી ઘાતક લહેરમાં મોટાભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર પડી રહી છે ત્યારે ઠેર ઠેર ઓકિસજનની અછત સર્જાય રહી…

ભરૂચ : રંગુન જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે

Apr 26, 2021 1 min read

હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને કોરોના બેકાબૂ બનતો જય રહ્યો છે. ગુજરાત રાજયમાં કોવિડ-19નાં કેસોની…

દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 3 લાખ 52 હજાર 991 કેસ નોંધાયા; 2812 મૃત્યુ પામ્યા

Apr 26, 2021 1 min read

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…

સુરત: કોવિડ હૉસ્પિટલના 5મા માળે આગ લાગતાં અફરાતફરી; 12 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

Apr 26, 2021 1 min read

શહેરમાં એકબાજુ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે  રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ આયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં…