🔴 Breaking
ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!

આરોગ્ય

અમદાવાદ : કોરોનાના દર્દીઓને હોસ્પિટલ અને ઘર બેઠા મળી રહેશે ઓકિસજન સિલિન્ડર, જુઓ યુવાનોનું સેવાકાર્ય

Apr 21, 2021 1 min read

કોરોનાનો નવો વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહયો છે ત્યારે દર્દીઓને ઓકિસજન પર રાખવાની જરૂર પડી રહી…

કચ્છ : ભુજમાં ઇન્જેકશન લેવા આવતાં લોકો માટે મંડપ ઉભો કરાયો, અન્ય સુવિધાઓ પણ વધારાય

Apr 20, 2021 1 min read

કચ્છમાં જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓની સારવાર માટે 400 બેડ ઉભા કરવામાં આવ્યાં છે ત્યારે હવે દર્દીઓ…

વડોદરા: ઓક્સિજનની વર્તાઈ રહેલી અછતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું

Apr 18, 2021 1 min read

કોરોનાની સારવાર હેઠળ ઓક્સિજન પર રહેલા દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે તે હેતુસર વડોદરા વહીવટી તંત્ર દ્વારા નવલખી…

ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

Apr 18, 2021 1 min read

ભરૂચ સિવિલમાં ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડની સુવિધા અને કેટલી જગ્યા ખાલી છે તે અંગે માહિતી દર્શાવતુ…

નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

Apr 18, 2021 1 min read

નર્મદા જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે.…

દેશમાં કોરોનાના કેસોએ તોડ્યો રેકોર્ડ; છેલ્લા 24 કલાકમાં 2.61 લાખથી વધુ કેસ નોંધાયા

Apr 18, 2021 1 min read

કોરોના સંક્રમણના કેસોમાં દરરોજ જૂનો રેકોર્ડ તૂટી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસો રેકોર્ડ સ્તરે આવી…

રાજ્યમાં કોરોનાનો કોહરામ; છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8152 કેસ નોંધાયા

Apr 15, 2021 1 min read

રાજ્યમાં કોરોના વાયરસના આજે રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત…

અંકલેશ્વર: સરકારી દવાખાને ટેસ્ટિંગ અને રસીકરણ સેન્ટરનો પ્રારંભ

Apr 15, 2021 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે…

નર્મદા: રાજપીપળાની ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મળી મંજૂરી

Apr 15, 2021 1 min read

નર્મદા જીલ્લામાં રાજપીપળાની ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટેની મંજૂરી મળતા હવે જિલ્લાવાસીઓને સુરત અથવા વડોદરા સારવાર અર્થે જવાની…

અમદાવાદ : જીતો સંસ્થાએ જરૂરિયાતમંદો માટે શરૂ કરી “ઓક્સિજન બેન્ક”, નજીવા દરે દર્દીઓને મળશે ઓક્સિજન મશીન

Apr 13, 2021 1 min read

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે, ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે માટે બે માંગ સૌથી વધુ રહી છે, એક છે રેમડીસીવર ઇન્જેક્શન અને બીજી છે ઓક્સિજન. આ બન્ને પુરવઠાની ઘટ રાજ્યભરમાં…