🔴 Breaking
ભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રજ્ઞાન ઓઝાની ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે પસંદગી ભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રજ્ઞાન ઓઝાની ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે પસંદગી 

ગુજરાત

ભરૂચ: સાયખા GIDCમાં સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય,  5 કામદારોના નિપજ્યા હતા મોત

Oct 17, 2026 1 min read

ભરૂચના વાગરાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી સિન્ઝીલ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં…

સુરત : ભેસ્તાનમાં બાંધકામ સાઇટ પર પાણીથી ભરેલા લિફ્ટના ખાડામાં પટકાતાં 2 બાળકોના કરુણ મોત…

Oct 17, 2026 1 min read

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં બાંધકામ સાઇટ પર પાણીથી ભરેલા લિફ્ટના ખાડામાં પટકાતાં 2 બાળકોના કરૂણ મોત નિપજતા અરેરાટી…

સુરત : ‘ડાકોરના ઠાકોર’ ગીત ગાઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શેરી ઓટલા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો…

Oct 17, 2026 1 min read

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મોટા વરાછા ખાતે ગામઠી થીમ પર યોજાયેલી શેરી ઓટલા નવરાત્રી મહોત્સવની મુલાકાત…

સુરેન્દ્રનગર : PSI’ની પિસ્તોલ છીનવીને કુખ્યાત આરોપીએ કર્યો હુમલાનો પ્રયાસ, સ્વબચાવમાં પોલીસે આરોપીને પગમાં 2 ગોળી ઘરબી…

Oct 17, 2026 1 min read

20થી વધુ ગુનામાં કુખ્યાત આરોપી રાઉન્ડઅપ કરાયો PSIની પિસ્તોલ છીનવીને આરોપીએ કર્યો હુમલાનો પ્રયાસ નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે…

ભરૂચ:સાયખા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 કામદારોનાં મોત, SynZeal Pharmachem કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો

Oct 17, 2026 1 min read

ભરૂચના વાગરા પંથકનો બનાવ સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટથી અરફરાતફરી 5 કામદારોના મોત નિપજ્યા 2 કામદાર સારવાર હેઠળ…

હવામાન વિભાગની મોટી આગાહી: દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક રાજ્યોમાં વીજળી અને તેજ પવનની શક્યતા

Oct 17, 2026 1 min read

દેશના ઘણા ભાગોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તરપૂર્વીય ચોમાસાની અસરને કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં મુશળધાર વરસાદ ચાલુ…

ભરૂચ જિલ્લામાં હોટલ, વેપારી એકમો અને મેડિકલ સ્ટોરમાં CCTV ફરજિયાત, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું

Oct 17, 2026 1 min read

ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર…

ભરૂચ: જંબુસરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ, MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

Oct 16, 2026 1 min read

ભરૂચના જંબુસરમાં કરાયુ આયોજન ગ્રંથાલયનું લોકાર્પણ કરાયુ ટંકારી ભાગોળ વિસ્તારમાં લોકાર્પણ ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત મહાનુભાવોએ આપી હાજરી…

ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવોએ આપી હાજરી

Oct 16, 2026 1 min read

ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજન નવરાત્રી મહોત્સવનું આયોજન સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ મહાનુભાવોએ…

અંકલેશ્વર: મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

Oct 16, 2026 1 min read

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે આયોજન હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો નિષ્ણાંત તબીબોએ આપી સેવા જરૂરિયાતમંદોએ લીધો…