વધુ

  મનોરંજન 

  video

  ગુજરાત -11 ફિલ્મના પ્રિમિયર પહેલાં દર્શકોમાં જોવા મળી ભારે ઉત્કંઠા

  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ખર્ચાળ અને સ્પોર્ટસ આધારિત ફિલ્મ ગુજરાત 11ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં. ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે ફિલ્મનો પ્રિમિયર યોજવામાં આવ્યો હતો. ફિલ્મના પ્રિમિયર પહેલાં જ દર્શકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અમદાવાદના...
  video

  ગોલકિપરની નજર હંમેશા સ્ટ્રાઇકરની આંખો અને પગ પર હોવી જોઇએ : ડેઇઝી શાહ

  આપ જયારે એક પ્રોડયુસર હોવ કે એક દિગ્દર્શક, તમે બનાવેલી ફિલ્મ દર્શકોને જકડી રાખે અને સિનેમાગૃહમાં ફિલ્મ જોઇને બહાર નીકળતા દર્શકો કહે વાવ, એકદમ સુપર્બ મુવી ત્યારે તમારી ખુશીની બસ  કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બસ કઇ...
  video

  ગુજરાત-11 : જુવેનાઇલ ગુનેગારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લઇ જતી ફીલ્મ

  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુના બીબાઢાળમાંથી બહાર આવી બોલીવુડ સાથે કદમતાલ મિલાવવા માટે સજજ બની છે. બોલીવુડના નામી કલાકારો પણ હવે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવા માટે તલપાપડ બન્યાં છે ત્યારે જય હો ફેમ ડેઇઝી શાહ પણ ગુજરાત-11 ફીલ્મથી ઢોલીવુડમાં પર્દાપણ કરી...

  ગુજરાત-11: જુવેનાઇલ ગુનેગારોને સમાજના મુખ્યપ્રવાહમાં લઇ જતી ફીલ્મ

  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુના બીબાઢાળમાંથી બહાર આવી બોલીવુડ સાથે કદમતાલ મિલાવવા માટે સજજ બની છે. બોલીવુડના નામી કલાકારો પણ હવે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવા માટે તલપાપડ બન્યાં છે ત્યારે જય હો ફેમ ડેઇઝી શાહ પણ ગુજરાત -11 ફીલ્મથી...
  video

  મુગલ સામ્રાજ્યને હચમચાવી નાખતી કહાની – તાનાજી: ધ અનસંગ વોરિયર

  અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે. તનાજીની ભૂમિકામાં અજય દેવગન પ્રભાવિત કરશે. અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ...
  video

  ગુજરાત ઇલેવન : જોશ, હોશ, લક્ષ્ય અને ગોલને આવરી લેતી ગુજરાતી ફિલ્મ

  ગુજરાતી ફિલ્મો પરંપરાગત બીબાઢાળમાંથી બહાર આવી એક નવા આયામ તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મોને નવી ઓળખ આપવા માટે અંકલેશ્વરની પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશન કંપની રતનપુરની સફળતા બાદ વધુ એક ફીલ્મ લઇને આવી રહી છે...
  video

  ડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ

  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી ડેઇઝી શાહ ઢોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. 29મીએ ફીલ્મ રીલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી...
  video

  ગુજરાતી ફિલ્મ “રતનપુર”નું ટ્રેલર રિલીઝ

  ગુજરાતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત "રતનપુર"નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેને દર્શકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે. પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની ફિલ્મ રતનપુર થી ગુજરાતી ફિલ્મ પણ અન્ય ભાષાની ફિલ્મોની હરોળમાં અંક્તિ થશે. પારિવારિક, કોમેડી, રોમાન્સ થી...

  ગુજરાતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ “રતનપુર” 16મી માર્ચે થશે રિલીઝ

  પારિવારિક, કોમેડી, રોમાન્સ, એક્શન બાદ હવે મર્ડર મિસ્ટ્રી થકી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ "રતનપુર" થી થશે. પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની ફિલ્મ રતનપુર આગામી તારીખ 16મી માર્ચ 2018ને શુક્રવારનાં રોજ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ પણ અન્ય...

  થિયેટરમાં રાષ્ટ્રગીત સમયે ઉભા થવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

  થિયેટરોમાં રાષ્ટ્રગીત ફરજીયાત વગાડવા મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હવે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે આ મામલે સરકાર હવે ખુદ જ કોઇ નિર્ણય લે. દરેક કામોને સુપ્રીમ કોર્ટ પર ન થોપી...

  Latest News

  વાગરા: કલમ ગામે બળાત્કારનો પ્રયાસ કરનાર આરોપી જંબુસરથી ઝડપાયો

  વાગરા તાલુકાના કલમ ગામે સગીરાની એકલતાનો લાભ લઈ બળાત્કારનો પ્રયાસ કરી ફરાર થયેલ આરોપી આમોદ ત્રણ રસ્તા...

  ભરૂચ: વૃદ્ધને બળજબરી રીક્ષામાં બેસાડી ત્રણ ગઠીયાઓએ કરી રૂા. 1.44 લાખની ચોરી

  ભરૂચની ગુજરાત ગેસ કંપની પાસેથી ચાલતાં વૃદ્ધને બળજબરી કરી રીક્ષામાં બેસાડ્યાં બાદ મુસાફર તરીકે બેસેલાં ત્રણ ગઠિયાઓએ તેમના ખિસ્સામાંથી સોનાની ચેઇન ભરેલી...

  ધ્રાંગધ્રા: ફોનમાં મશગુલ પતિએ ટ્રેક્ટરથી કપાસ વિણતી પત્નીને જ લીધી હડફેટે

  કટરમાં ફસાઈ જતાં બન્ને પગ કપાયા ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં પતિ-પત્ની કપાસની સાઠીયું પાડી રહ્યા હતા. આ સમયે ટ્રેક્ટર ચલાવતા...

  અંકલેશ્વરના પાનોલી GIDCમાં રસ્તાની કામગીરી દરમિયાન થયું ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ

  અંકલેશ્વરના પાનોલી ખાતે રસ્તાની કામગીરી દરમિયાન ગુજરાત ગેસનીલાઇનમાં ભંગાણ સર્જાતા એક સમયે સૌના જીવ ટાળવે ચોંટ્યા હતા.જો કે ફાયર વિભાગે સમયસર પહોંચી...

  ભાડભુત ખાતે BNHS અને ONGCના સહયોગથી યોજાયો સ્વછતા એજ સેવા કાર્યક્રમ

  ભાડભુત ગામ ખાતે ગામના દરિયાકીનારાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંસ્થા બોમ્બે નેચુરલ હિસ્ટરી સોસાયટી (બી.એન.એચ.એસ.) દ્વારા અને ઓઇલ એન્ડ નેચુરલ ગેસ કોર્પોરેશન...
  error: Content is protected !!