અંકલેશ્વર: યુપીએલ યુનિવર્સિટી દ્વારા પરિસંવાદનું આયોજન કરાયું

"ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું

New Update
UPL University of Sustainable Technology
Advertisment
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી દ્વારા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
Advertisment
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી દ્વારા 30 નવેમ્બરના રોજ "ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન IICHE-SRICT સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ ડિપાર્ટમેન્ટ ઑફ કેમિકલ એન્જિનિયરિંગ આયોજિત કરવામાં આવ્યુ હતું
જેમાં ઉદ્યોગનાં વ્યાવસાયિકો, શિક્ષાવિદો, સંશોધકો, અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ પરિસંવાદમાં રસાયણિક ઉદ્યોગના પ્રણેતા સ્વ. પદ્મશ્રી ડૉ. કેકી ઘરડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સેમિનારમાં યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.શ્રીકાંત જે. વાઘ, ઘરડા કેમિકલના એસો.વાઇઝ પ્રેસિડેન્ટ ઉત્તમકુમાર ખત્રી,યુપીએલ યુનિવર્સીટીના પ્રમુખ અશોક પંજવાણી સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories