Connect Gujarat
શિક્ષણ

ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષાની તારીખમાં થયો મોટો ફેરફાર, જાણો પરીક્ષાની નવી તારીખ....

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી ઓલ ઇન્ડિયા બારની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષાની તારીખમાં થયો મોટો ફેરફાર, જાણો પરીક્ષાની નવી તારીખ....
X

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી ઓલ ઇન્ડિયા બારની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 29 ઓક્ટોબરને બદલે હવે આ તારીખે પરીક્ષા લેવાશે. ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 29 ઓક્ટોબરના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે 26 નવેમ્બરે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષા લેવાશે. થયું એવું કે અમુક રાજ્યોની લો કોલેજોની પરીક્ષાનું પરિણામ મોડું આવ્યું છે તો એ કારણોસર ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. હવે ઓનલાઇન પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર કરવામાં આવી છે.

Next Story