ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે તબીબ અને CA દિવસની ઉજવણી કરાય
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
કુલ છ ગામોમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવિણા ગુરુકુલમ વર્ગોમાં તદ્દન નિ:શુલ્ક રીતે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
પ્રાથમિક શાળામાં બાળવાટીકા અને ધોરણ 1 તો આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમંત્રીતોના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા વિદ્યાર્થીનીઓના વારા પાડવામાં આવ્યા હતા. જે મુજબ આજે 4 વિદ્યાર્થીનીઓ શાળાના મધ્યાહન ભોજન રૂમમાં દાળ-ઢોકળી બનાવવા માટે રોટલી વણવાનું કામ કરી રહી હતી
વાંસોજ પ્રાથમિક શાળાના બાલ વાટિકાના 62 ભૂલકાંઓ તથા ધોરણ 1 ના 54 તેમજ વાંસોજ સીમ શાળા બાલ વાટિકાના 8 તેમજ ધોરણ 1ના 9 ભૂલકાંઓ તેમજ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ગોયાબજાર શાળા સંકુલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.