ધો.10ની પરીક્ષા માટે હોલટિકિટ જાહેર:પરીક્ષા 11 માર્ચથી શરૂ, આવી રીતે કરો હોલટિકિટ ડાઉનલોડ
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે
કોપી સબમિટ કરતા પહેલા તેઓ કોઈ પ્રશ્ન ચૂકી ગયા છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ પણ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે
સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો
તમે તમામ સ્ટ્રીમ્સ અનુસાર કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી મેળવી શકો છો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતા વિદ્યાર્થી જયદિપસિંહ દિલીપસિંહ ચૌહાણએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડીગ્રી હાંસલ કરી છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ મીડિયાથી પરિચિત છે.