CBSE એ ફરી એક વાર તક આપી, CTET પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવી
કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી જાન્યુઆરી સત્ર CTET જાન્યુઆરી 2024 નોંધણીની છેલ્લી તારીખ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી જાન્યુઆરી સત્ર CTET જાન્યુઆરી 2024 નોંધણીની છેલ્લી તારીખ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે.
ગાંધીના ગુજરાતમાં ખેલે ગુજરાત,રમશે ગુજરાતને ભણશે ગુજરાતના સ્લોગનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પણ કરમની કઠણાઈ એ છે
દેશભરની IIM સંસ્થાઓમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે.
દર વર્ષે ભારતીય વાયુસેના સામાન્ય પ્રવેશ પરીક્ષા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરે છે. જે ઉમેદવારોનું સપનું એરફોર્સમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે.
GSSSBની પરીક્ષા પધ્ધતિના ફેરફારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ હવે 2 તબક્કામાં પરીક્ષા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે
દેશની રાજધાની દિલ્હી બાદ હવે દિલ્હી NCRમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પણ શાળાઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.