25મી ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઇ ગઇ છે.
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઇ ગઇ છે.
કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી
ટેટ 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાના હેતુ સાથે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જે.બી.મોદી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.