Connect Gujarat
મનોરંજન 

કેનેડાના માર્કહામ શહેરનાં રોડનું નામ રાખવામાં આવ્યું એ.આર રહેમાન,વાંચો વધુ વિગત

ભારતીય ફિલ્મ સંગીતના દિગ્ગજ એ.આર. રહેમાનને હવે એક એવું સન્માન મળ્યું છે.

કેનેડાના માર્કહામ શહેરનાં રોડનું નામ રાખવામાં આવ્યું એ.આર રહેમાન,વાંચો વધુ વિગત
X

ભારતીય ફિલ્મ સંગીતના દિગ્ગજ એ.આર. રહેમાનને હવે એક એવું સન્માન મળ્યું છે. જ્યારે ઓસ્કાર વિજેતા મ્યુઝિક મેસ્ટ્રોએ કહ્યું - 'ક્યારેય કલ્પના નહોતી કરી' કેનેડાના માર્કહામ શહેરનાં એક રોડનું નામ એ. આર. રહેમાનના નામ રાખવામાં આવ્યું છે. એ.આર. રહેમાને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ માટે તેમણે મેયર અને કોન્સ્યુલેટ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવનો આભાર માન્યો છે. એ.આર રહેમાને આ ઈવેન્ટની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે મેયર સાથે જોવા મળી રહ્યા છે.

Next Story