Connect Gujarat
મનોરંજન 

આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની જવાન ફિલ્મનું ટ્રેલર, ચાહકોની આતુરતાનો અંત

આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની જવાન ફિલ્મનું ટ્રેલર, ચાહકોની આતુરતાનો અંત
X

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પઠાણ બાદ હવે જવાન રિલીઝ થવા જઈ રહી છે, જેની રિલીઝ ડેટ 2 જૂન પછી 7 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. જેના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. પરંતુ ચાહકોની ઉત્તેજના વધારવા માટે નિર્માતાઓએ એક જાહેરાતનો વીડિયો શેર કર્યો છે, જેમાં જવાનનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે અંગે જણાવવામાં આવ્યું છે. ત્યારે જવાનના ટ્રેલરને લઈને માહિતી આપવામાં આવી છે.

વીડિયો જોયા બાદ ચાહકોનું એક્સાઈટમેન્ટ લેવલ પણ વધી ગયું છે અને તેઓ પોતાનો પ્રેમ પણ વરસાવી રહ્યા છે.પઠાણ બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ ‘જવાન’માં જોવા મળશે. ફિલ્મ નિર્માતાએ જાહેરાત કરી દીધી છે કે આ ફિલ્મમાં કિંગ ખાન સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. બાદશાહની આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘જવાન’ વિશે એક મોટી માહિતી સામે આવી છે.શાહરૂખ ખાનની જવાન મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. જ્યારે આમાં નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, સુનીલ ગ્રોવર અને યોગી બાબુ મહત્વના રોલમાં જોવા મળ્યા છે. તે જ સમયે, ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

Next Story