એક્ટિંગ સિવાય સુહાના ખાન આ ફિલ્ડમાં પણ ડેબ્યૂ કરશે, શાહરૂખની ડાર્લિંગે કરી મોટી જાહેરાત...
સુહાના ખાને તેના ચાહકોને કહ્યું કે, તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ ગાયક તરીકે પણ તેની નવી સફર શરૂ કરવા જઈ રહી છે
સુહાના ખાને તેના ચાહકોને કહ્યું કે, તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ ગાયક તરીકે પણ તેની નવી સફર શરૂ કરવા જઈ રહી છે
એનિમલના એડવાન્સ બુકિંગમાં ઓડિયન્સનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળે છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં લાખો ટિકિટ વેચી છે.
લિયો' વિશ્વભરમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી તમિલ ફિલ્મ બની
સાઉથના સિંઘમ એટલે કે એક્ટર સૂર્યા ટૂંક સમયમાં ફિલ્મ 'કંગુવા'માં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
સુહાના ખાન પણ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે 'ધ આર્ચીઝ' સાથે તેની અભિનય કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.
એવું કહી શકાય કે ઘરનું ભોજન એ આપણું કમ્ફર્ટ ફૂડ છે. ગમે તે જગ્યા પર સૌથી સારું ભોજન બહારનું ગમે તેટલું ખાઈએ પણ ઘરના ભોજનનો સંતોષ બીજે ક્યાંય મળતો નથી.