18 વર્ષથી આ બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનાસ, પ્રિયંકા કરી રહી છે દેખભાળ......
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે.
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે.
રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલીઝ થઈ હતી.
ફિલ્મ રિલીઝ થયાના 2 વર્ષ બાદ કપિલે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં એક સીન જોઈને તે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા
અભિનેતા જમનાદાસ મજીઠિયા ફરી એકવાર હિમાંશુની ભૂમિકામાં જોવા મળશે. તેમણે કહ્યું કે પીએમ મોદી પણ આ ફિલ્મના મોટા ફેન છે.