પત્ની શૂટિંગમાં વ્યસ્ત, પતિએ લીધો બ્રેક, દીકરી રાહા સાથે પૂરો સમય વિતાવશે રણવીર કપૂર....
રણબીર કપૂર હવે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેશે. આ સમય દરમિયાન એક્ટર પુત્રી રાહા સાથે સંપૂર્ણ ક્વોલિટી ટાઈમ વિતાવશે.
રણબીર કપૂર હવે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેશે. આ સમય દરમિયાન એક્ટર પુત્રી રાહા સાથે સંપૂર્ણ ક્વોલિટી ટાઈમ વિતાવશે.
આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન ફિલ્મ ગણપત આ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ સાબિત થઈ ગઈ છે.
'પઠાણ' અને 'જવાન'ની જબરદસ્ત સફળતા બાદ રોમાન્સનો બાદશાહ શાહરૂખ ખાન તેના એક્શન અવતારમાં લોકોમાં લોકપ્રિય બન્યો છે.