• દેશ
વધુ

  સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું 64 વર્ષની વયે નિધન

  Must Read

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ...

  સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું  64 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.  છેલ્લા દોઢ મહિનાથી ICUમાં હતા. કેટલાક દિવસ પહેલા જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શનિવારે બોપરે તેમનું નિધન થઈ ગયું છે.

  6 જાન્યુઆરી 2010ના રોજ તેઓએ સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપનું સમર્થન કરવા લાગ્યા હતા. અમરસિંહ ગુજરાત સાથે પણ નિકટનો નાતો ધરાવતા હતા. તેઓ ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હતા.

  અમરસિંહે 5 જુલાઈ 2016ના રોજ રાજ્યસભાનું સભ્યપદ લીધું હતું. તેઓ લાંબા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં અને પાર્ટીના મહાસચિવ પણ બન્યા હતા. તેમને મુલાયમસિંહ યાદવના ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. જો કે, 2010માં સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો જન્મ આજમગઢના રાજપૂત પરિવારમાં થયો હતો.

  આજે તેમણે બકરી ઈદની શુભેચ્છા આપતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા. આવો આ દિવસને પ્રેમ અને ખુશી ફેલાવીને ઉજવીએ.’


  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી થતા અંદાજે ૨૫ મકાનોમાં વિજળીનો...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18...

  આજે જન્માષ્ટમી : આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય પંજરી બનાવવાની રેસીપી

  આજે બાલ ગોપાલ કૃષ્ણને પ્રિય પંજરી ભોગ ધરવાની તૈયારી તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
  video

  સુરત : માંગરોળના સાવા પાટીયા પાસે ટ્રાફિકજામ, વાહનોની 15 કીમી લાંબી કતાર

  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળના સાવા પાટીયા પાસે ઓવરબ્રિજની...

  More Articles Like This

  - Advertisement -