અંકલેશ્વર:GIDC પોલીસ મથકના પોકસો એકટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની બિહારથી ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.જેમાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હતું.

New Update
acsd psoco

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.જેમાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હતું.

આ ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ માટે જીઆઇડીસી પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.આ ગુનાનો આરોપી મિથુન સહદેવ મંડલ બિહારના ભાગલપુરનો રહેવાસી હોવાથી પોલીસે એક ટીમ બિહાર રવાના કરી હતી અને ત્યાંથી આરોપી મિથુન સહદેવ મંડલની ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ પોલીસે સગીરાને મુક્ત કરાવી હતી જોકે આરોપી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

Latest Stories