અંકલેશ્વર: પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં POCSO Act-2012ની સમજ આપતો સેમિનાર યોજાયો
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.