અંકલેશ્વર: માટીયેડ ગામે કોરટેક કંપનીની પ્રોજેક્ટ સાઈડ ઉપરથી રૂ. ૧.૮૬ કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાકટરની અટકાયત

અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઈપલાઈન અર્થે જે કોન્ટ્રાકટરને ઈજારો સોપાયો હતો

New Update
sasfsdaaxc

માટીયેડ ગામે કોરટેક કંપનીની પ્રોજેક્ટ સાઈડ ઉપરથી રૂ. ૧.૮૬ કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાકટરની અટકાયત

અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઈપલાઈન અર્થે જે કોન્ટ્રાકટરને ઈજારો સોપાયો હતો તેણે નિયત સમય મર્યાદામાં ઈજારાનુ કામ પુર્ણ ન કરતા કંપની દ્વારા પેમેન્ટ અટકાવતા ઇજારેદારે સાઈડ ઉપરથી પાઈપલાઈનનો મોટો જથ્થો તેમજ અન્ય મશીનરી મળી અંદાજે રૂ. ૧.૮૬ કરોડનો સામાન કંપનીની જાણ બહાર અન્યત્ર સગેવગે કરી દેવાતા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ઇજારેદાર પંકજ અગ્રવાલની અટકાયત કરી હતી અને સગેવગે કરવામાં આવેલ પાઇપ લાઈન, વેલ્ડિંગ મશીન સહિત અન્ય સામાનને રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories