જુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય...
જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
પોલીસ વડા શૈફાલી બારવાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુન્હાખોરીનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે.
ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના સ્ટેશન રોડ પર અત્યાધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું
અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે.
તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો.
વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.
નર્મદા જિલ્લાની રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા આદિવાસી જનેતામાં " પોષણ વાહીની" પ્રોજેક્ટ તથા "શિક્ષા સાથી" કાર્યક્રમ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.