New Update
/connect-gujarat/media/media_files/2025/05/01/1MWS2iKdqHCyGRQtMm07.jpg)
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક ઇલેક્ટ્રીક સ્કૂટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે