અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ, એન્જીનીયરીંગ કંપનીમાં કરી હતી ચોરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો 

New Update
Screenshot_2025-10-28-15-45-31-11_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો 

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

ગત વર્ષે ઓક્ટોબર માસમાં  અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ પ્રિન્સ એન્જીનીયરીંગ અને ભાવિક મશીનરી કંપનીમાં એસ.એસ.ની પાઇપ અને પ્લેટની ચોરીની ઘટના સામે આવી હતી.આ ચોરીની ઘટના અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી અગાઉ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ ગુનામાં સંડોવાયેલ નેત્રંગ તાલુકાના વણખૂટા પાડા ગામના નિશાળ ફળિયામાં રહેતો દેવીલાલ ઉર્ફે બકો વસાવાને જી.આઈ.ડી.સી.પોલીસે ઝડપી પાડ્યો હતો.
Latest Stories