New Update
/connect-gujarat/media/media_files/2024/12/11/yWwsDkvKS2lwMj5wLYXZ.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર ને.હા.નં.૪૮ પર આવેલ વર્ષા હોટલની પાછળ આવેલ ઝુપડાઓ પાસે ખુલ્લી જગ્યામાં દરોડા પાડતા 7 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી મોબાઈલ સહિત રૂ.11,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે જુગારીઓ ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓ
(૧) પ્રવિણભાઇ લક્ષ્મણભાઈ વણઝારા ઉ.વ.૨૧ રહેવાસી રામદેવનગર વણઝારાવાસ સારંગપુરગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૨) રાજભાઇ ભયલાલભાઈ કુચબંદિયા ઉ.વ.૨૧ રહેવાસી. અંક્લેશ્વર ને.હા.નં.૪૮ ઉપર આવેલ વર્ષા હોટલની પાછળ આવેલ ઝુપડામાં તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૩) ક્રિષ્ના મીઠુલાલ મલ્લા ઉ.વ.રક રહે.પ્લોટ નંબર ૧૨૭ મીરાનગર રાજપીપળા રોડ સારંગપુર તા.અંકલેશ્વર જી. ભરૂચ
(૪) અજયભાઇ ભયલાલભાઇ કુચબંદિયા ઉ.વ.૩૦ રહેવાસી. અંકલેશ્વર ને.હા.નં.૪૮ ઉપર આવેલ વર્ષા હોટલની પાછળ આવેલ ઝુપડામાં તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૫) રાજભાઇ રાજેશભાઇ કુચબંદિયા ઉ.વ.૨૫ રહેવાસી. મ.નં ૧૨ સાંઇલોક સોસાયટી વર્ષા હોટલની સામે ગડખોલ તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૬) સુનિલભાઇ શંભુભાઇ ગોહિલ ઉ.વ.રર રહે.સી/૩/૬૨ જુનીકોલોની વાલીયા રોડ અંકલેશ્વર GIDC તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૭) જલ્લાદભાઇ છનુભાઇ કુચબંદિયા ઉ.વ.૪૬ રહેવાસી. અંકલેશ્વર ને.હા.નં.૪૮ ઉપર આવેલ વર્ષા હોટલની પાછળ આવેલ ઝુપડામાં તા.અંકલેશ્વર જી.ભરૂચ