New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
રોટરી ક્લબ દ્વારા આયોજન
રેલવે સ્ટેશને કાર્યક્રમનું આયોજન
વૃક્ષારોપાણ કરવામાં આવ્યું
રોટરીના સભ્યો રહ્યા ઉપસ્થિત
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાફ-સફાઈ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રોટરીના સભ્યો અને રેલવેના કર્મચારીઓ જોડાયા હતા.
Latest Stories