અંકલેશ્વર: રોટરી ક્લબના સ્થાપના દિવસની ગરબા મહોત્સવમાં કેક કાપી ઉજવણી,જુઓ ગરબા મહોત્સવના આકાશી દ્રશ્યો
રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી
રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી
રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે રોટેરિયન સુનિલ નેવેએ શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે ઇનર વ્હીલ પ્રમુખ તરીકે હર્ષા જકરીયા બન્યા હતા.
આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને આગની જાણ કરવામાં આવી હતી..