અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી

બાઈક નંબર-જી.જે.૧૬.સી.ડી.૯૩૦૧ ટી-સ્ટોલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Ankleshwar Bike Theft
New Update
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ ખેતલા આપા ટી-સ્ટોલ નજીક પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા . મૂળ યુપી અને હાલ અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ પાસે આવેલ વિરાટ નગરમાં રહેતા મનીષકુમાર વિનોદ વર્માએ ગત તારીખ-૨૬મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ ખેતલા આપા ટી-સ્ટોલ ખાતે ચા પીવા ગયા હતા જેઓએ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.ડી.૯૩૦૧ ટી-સ્ટોલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.વાહન ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Ankleshwar police #Kapodra Patiya #Ankleshwar GIDC #Bike Theft #Kapodra village #Kapodra #Bike Chori #Bike Chori Case #બાઇક ચોરી
Here are a few more articles:
Read the Next Article