અંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..
બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રેવિનભાઇ બચલીયાભાઈ અવાસિયા ઝડપી પાડ્યો
સંજાલી ગામના મસ્જિદ કોલોનીમાં રહેતા મનીશકુમાર દિનેશ સુરતીએ ગત તારીખ-4થી એપ્રિલના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એ.2260 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા
સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમો મધ્યપ્રદેશમાં ફરી રહ્યા છે.
બાઈક નંબર-જી.જે.૧૬.સી.ડી.૯૩૦૧ ટી-સ્ટોલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે