અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
રેડક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું