અંકલેશ્વર: યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો

  • માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું

  • અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું

Advertisment
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 
અંકલેશ્વરના જલારામ મંદિરના હોલ ખાતે યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેષ રાણા આશિષ રાણા ઉપપ્રમુખ રિતેશ રાણા મિતેષ રાણા સહિતના સભ્યો દ્વારા રાણા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં સમાજના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.આ સેમીનારમાં સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories