અંકલેશ્વર: યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું
રાણા પંચ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક યાત્રાના ભાગરૂપે સમાજના 54 કાર્યકરો તિરૂપતિ ભગવાનના દર્શન કરવા રવાના થયા હતા,
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારાસમાજની ગંગા સ્વરૂપ બહેનોને અન્ન સહાય વિતરણ કરાયું