વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી