New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
અગ્રવાલ સમાજ દ્વારા આયોજન કરાયું
રક્તદાન શિબિર યોજાય
PM મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવા પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં રવિવારે નારાયણ હોસ્પિટલ ઝાડેશ્વર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ 18મી રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને તબીબી અધિકારીઓએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
Latest Stories