ભરૂચ : ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું

ભરૂચના ઝાડેશ્વરના અનુભુતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રોજેક્ટ લોન્ચિંગ

  • બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલનું લોન્ચિંગ

  • ઝાડેશ્વરના અનુભૂતિ ધામ ખાતે કરાયું લોન્ચિંગ

  • બે મહિના વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે

  • અમદાવાદમાં શાંતિ અનુભૂતિ સમારોહનું યોજાશે 

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

ભરૂચના ઝાડેશ્વરના અનુભુતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પણ બિલિયન મિનિટસ ઓફ ધ પીસ અપીલ પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.અને તમામ સેવા કેન્દ્રના સમર્પિત ભાઈ બહેનોનો તેમજ સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આગામી 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે 60,000થી પણ વધારે લોકો એકત્ર થઈ શાંતિ અનુભૂતિ દિવ્ય ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે.

ગુજરાતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાને 60 વર્ષ પૂર્ણ થતા બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી આમ બે મહિના વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગ રૂપે ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ગુજરાત હિરક જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે.

Latest Stories