New Update
ભરૂચના આમોદમાં યોજાયો કાર્યક્રમ
આઈ.ટી.આઈ.માં કાર્યક્રમનું આયોજન
આધુનિક લેબ નિર્માણ પામશે
રૂ.1.92 કરોડનો કરાશે ખર્ચ
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના આમોદની આઈ.ટી.આઈ.મા રૂપિયા 1.92 કરોડમાં ખર્ચે નિર્માણ પામનાર આધુનિક લેબનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદના ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારબાદ ITI માં ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડિંગ, CNC જેવા કોર્સ માટે અદ્યતન ટેકનોલોજી સાથે ITIના બીજા ફ્લોર પર લેબ ઉપલબ્ધ થશે.
Latest Stories