ભરૂચ: SOGએ છેતરપિંડીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની નાગપુરથી કરી ધરપકડ

એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

New Update
ardscsfsd
ભરૂચ એસ.ઓ.જી.ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકનો છેતરપીંડીનો આરોપી ગીરીશ રાધેશ્યામ સહાની રહે. ૨૦૭, ૨૦૮, કલાર્ક ટાઉન, જયક્રાન્તિ એપાર્ટમેન્ટ, કડબીચોક, નાગપુર મહારાષ્ટ્  હાલ તેના ઘરે હાજર છે જે હકિકત આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

Latest Stories